*આજે કંઇક નવું શીખીએ*
મિત્રો ટાઇપિંગ કરવાની પદ્ધતિ વિશે આપણે જાણીએ છીએ.
જેમકે
૧. હાથ દ્વારા ટાઈપ કરવામાં આવે છે.
૨. બીજું બોલીને ટાઈપ કરીએ છીએ એટલે કે વોઇસ ટાઇપિંગ.
પણ આપણે આ બે પદ્ધતિ કરતા પણ વધુ ઝડપથી અને સરળતાથી ટાઈપિગ કરી શકીએ છીએ. જે પદ્ધતિનું નામ છે.
૩. સ્કેનીંગ પદ્ધતિ.
જ્યારે પણ હાથ વડે ટાઇપિંગ કરવાનું આવે એટલે સમય વધારે લાગતો હોવાથી આપણાને ટાઈપ કરવાનુ મન થતું નથી.
એટલે એના વિકલ્પ તરીકે આપણે વોઇસ ટાઇપિંગનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જેઓ વોઇસ ટાઇપિંગનો ઉપયોગ કરે છે તેઓ જાણતા હશે કે આપણે જે બોલતા હોઈએ છીએ તે શબ્દોને સિસ્ટમ બરાબર ઓળખતું નથી અને ટાઇપિંગમાં ભૂલ થઈ જતી હોય છે. આવી ભૂલને સુધારવા ફરીથી વાચવું પડે અને સુધારો કરવો પડે છે. આ બધા માંથી છુટકારો મળે તે માટે ટાઇપિંગ કરવા માટેની એક યુક્તિ સૂઝી છે જે તમને જણાવું છું.
એ છે સ્કેનિંગ પદ્ધતિ આના મદદથી આપ એક પાનું માત્ર અને માત્ર ૨૫ થી ૩૦ સેકંડમાં ટાઈપ કરી શકો છો. આ પદ્ધતિ વિશે વિસ્તૃત સમજ મેળવવા માટે વીડિયો નિહાળવો પડશે. વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.