Header Ads Widget

Responsive Advertisement

ટૂંકો માર્ગ

6/recent/ticker-posts

How to use Google meet for online class and meeting. How to Make Educational video with kinemaster

આજે જોવા જઈએ તો થોડાક સમયથી જ આપણા દેશમાં covid - 19 મહામારીને કારણે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ઘણી બધી મીટીંગો પણ ઓનલાઈન કરવામાં આવી રહી છે. જે ભારતદેશ માટે એક સારી બાબત છે કે શિક્ષકોને ICT ના ક્ષેત્રમાં આગળ વધવાની અને કંઇક નવું શીખવાની શરૂઆત થઈ છે. જે થી આવનાર વર્ષોમાં બાળકો શિક્ષક કરતા પણ પહેલેથી એટલે કે બાળપણથી અજાણતામાં પણ ટેકનોલોજી સાથે સંકળાયેલ હોય છે અને નવું નવું શીખીને શિક્ષક પાસે આવતા હોઈ છે. ત્યારે આપણે તેમનાથી ત્રણ - ચાર કદમ આગળ રહેવું ખુબ જરૂરી થઈ ગયું છે. માટે દરેક વ્યક્તિ જે શિક્ષણ સાથે સંકળાયેલ છે એમને ગૂગલ મીટ નો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે કરવો જોઈએ તે શીખવું ખૂબ જરૂરી છે તેમજ શૈક્ષણિક વીડિયો કેવી રીતે બનાવવો? કઈ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવો તે અંગેની પૂરતી માહિતી હોવી જરૂરી છે. અહીંયા તમને આ બંને માહિતી અલગ અલગ વીડિયો દ્વારા પૂરી પાડવમાં આવી છે. માટે સંપૂર્ણ વીડિયો જોઈ એમાં બતાવ્યા પ્રમાણે પગલાં અનુસરો તો આપ પણ ગૂગલ મીટ દ્વારા ભણાવી શકશો અને મિટિંગ કરી શકશો. તેમજ શૈક્ષણિક વીડિયો બનાવી શકશો. 
વીડિયો જોવા માટે નીચની લિંક પર ક્લીક કરો. 
તમારા મિત્રોને પણ આવી અગત્યની માહિતી સેર કરો. જેથી આવનારી પેઢીને તમામ શિક્ષકો ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડી શકે.