M.Ed તેમજ B.ed ના તાલીમાર્થીઓને અભ્યાસ દરમ્યાન ક્રિયાત્મક સંશોધન કરવાનું હોઇ છે. જેમાં શાળા કે શાળામાં વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો ઉભા થતા હોઇ છે. આવા પ્રશ્નો ના કારણ જાણી એનો વેજ્ઞાનિક પદ્ધતિએ ઉકેલ લાવવા માટે ક્રિયાત્મક સંશોધન ખૂબ ઉપયોગી નીવડે છે. તો આ સંશોધન કેવી રીતે થાય તે અંગેની માહીતી નીચેની pdfમાં તમને મળી રહશે.
શાળાના આચાર્ય, શિક્ષક, તેમજ એમ.એડ, બી.એડ તાલીમાર્થીઓને ખૂબ ઉપયોગી નીવડે એવી ફાઈલ છે.