Header Ads Widget

Responsive Advertisement

ટૂંકો માર્ગ

6/recent/ticker-posts

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ૨૦૨૧-૨૨ થી ફેરફારનો અમલ. જાણો શુ છે ફેરફાર.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ અભ્યાસ અને શિક્ષકોની ભરતી અન્વયે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ થી અમલ શરૂ કરવામા આવશે. 
કયા કયાં મોટા ફેરફારો કરવામાં આવ્યાં ? 
શાળા મર્જ કરવાં બાબત શું ફેરફાર ? 
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વર્ગોમાં શું ફેરફાર ? 
અભ્યાસક્રમમાં શું ફેરફાર ? 
શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં શું ફેરફાર?