વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બી.એડના તાલીમાર્થીઓ માટે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટેનું પુસ્તક.

નીચેની લીંક પર ક્લિક કરી પુસ્તક ડાઉનલોડ કરો. પુસ્તકની સાઈઝ મોટી હોવાથી થોડી વાર લાગશે ખુલતા તો રાહ જોવી. ખુલ્યા પછી જમણી બાજુ ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરતા વિકલ્પો જોવા મળશે જેમાં ડાઉનલોડ પર ક્લિક કરી તમારા ફોનમાં  PDF સેવ થઈ જશે.
ફાઈલ સાઈઝ - ૫૫.૩ Mb.