Header Ads Widget

Responsive Advertisement

ટૂંકો માર્ગ

6/recent/ticker-posts

કોમ્પ્યુટર અને લેપટોપ માટે ગુજરાતી ફોન્ટ.

ડેસ્કટોપ કોમ્પ્યુટર અને લેપટોપમાં ગુજરાતી ટાઈપ કરવા માટે ગુજરાતી ફોન્ટની જરૂર પડે છે અને આ ફોન્ટની ફાઈલ ડાઉનલોડ કરી તેને કોમ્પ્યુટરમાં રન કરવી પડે છે. રન કરવા માટે ડાઉનલોડ કરેલ ફાઈલ પર ક્લિક કરી અગાઉ જે મુજબ સૂચન મળે તે મુજબ પ્રક્રિયા કરી ફોન્ટને તમારા કમ્પયુટરમાં અથવા લેપટોપમાં ઇન્સ્ટોલ કરવાનું હોઈ છે. પછી જ્યારે તમે ગુજરાતી ટાઈપિંગ કરવાનુ શરૂ કરો ત્યારે આ ફોન્ટ તમને ms office word માં ફોન્ટ નામના ટેબમાં બતાવશે જેને પસંદ કરી તમે સરળતાથી ગુજરાતી ટાઈપીંગ કરી શકશો. 

નીચે જણાવેલ વિવિધ ફોન્ટ ડાઉનલોડ કરીને પ્રયત્ન કરી જુવો. ફાઈલ અનસપોર્ટેડ બતાવશે પણ તમારે ડાઉનલોડ કરીને તમારા કમ્પયુટરમાં રન કરવું. 

ગુજરાતી shruti Indic font 

ગુજરાતી ફોન્ટ ઓલ

ગુજરાતી ફોન્ટ ઝીપ ફાઈલ